મહીસાગરમાં પેટ્રોલનો 'નો સ્ટૉક'?

વીડિયો કૅપ્શન, મહીસાગરમાં પેટ્રોલનો 'નો સ્ટૉક'?
મહીસાગરમાં પેટ્રોલનો 'નો સ્ટૉક'?
પ્રકાશિત

મહીસાગરમાં પેટ્રોલપંપ પર પેટ્રોલ ડીઝલ ન મળતા લોકો પરેશાન થતા હોવાના આગ અહેવાલ છે.

મહીસાગર આ મામલે પેટ્રોલપંપ સંચાલકોનું કહેવું છે કે, કંપનીઓ તરફથી સપ્લાયમાં કાપ મૂકાયો છે, જોકે, આગામી બે ત્રણ દિવસમાં જથ્થો ઉપ્લબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી છે.

તો બીજી તરફ બીબીસી સહયોગી જીગર પટેલે આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીને સવાલ કર્યો હતો. જોકે, તેમણે આ તંગી મામલે કંઈ પણ બોલવાની ના પાડી હતી

બીબીસી ગુજરાતી મહીસાગર