ભારે વરસાદને કારણે ચીનમાં કેવી સ્થિતિ સર્જાઈ?
ભારે વરસાદને કારણે ચીનમાં કેવી સ્થિતિ સર્જાઈ?
પ્રકાશિત
વરસાદને કારણે ચીનમાં પણ જાણ જીવન ખોરવાયું હતું.
ચીનના યુલીન શહેરમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.
જ્યાં પૂરના પાણીમાં અનેક વાહનો તણાયાં હતાં.
ભારે પવન સાથે કરા પડતા લોકોને હાલાકી સામનો કરવો પડ્યો હતો સાથે જનજીવન પણ ખોરવાયું હતું.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



