You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ક્રૂઝમાં વાઇરસ ફાટી નીકળ્યો
જ્યારે ક્રૂઝમાં વાઇરસ ફાટી નીકળ્યો
પ્રકાશિત
દરિયાની વચ્ચે તરી રહેલું MV Hondius નામનું આ જહાજ વિશ્વ આરોગ્ય સંસ્થા માટે ચિંતાનું કારણ બન્યું છે.
આ ક્રૂઝ શિપ પહેલી એપ્રિલે આર્જેન્ટિનાથી ટ્રાન્સ-ઍટલાન્ટિક સફર માટે નીકળ્યું હતું.
અને 11મી એપ્રિલે જહાજ પરના એક મુસાફરનું હંતાવાઇરસથી મૃત્યુ થયું હતું. એ પછી વધુ બે પેસેન્જરના સંદિગ્ધાવસ્થામાં મૃત્યુ થયાં હતાં.
ચેપગ્રસ્ત ઉંદરની લાળ, યુરીન અને મળથી હંતાવાઇરસ ફેલાઈ શકે છે.
હંતાવાઇરસથી પીડિતમાં તાવ, શરીરમાં કળતર અને માથાનો દુઃખાવો જેવા ફ્લૂનાં લક્ષ્ણો જોવા મળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન