You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનમાં ભરૂચથી આવેલા લોકો શું બોલ્યા?
મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનમાં ભરૂચથી આવેલા લોકો શું બોલ્યા?
પ્રકાશિત
ગુજરાતનાં કેટલાંક ગામોમાં ખેડૂતો ખેતરમાં નંખાઈ રહેલા વીજથાંભલાનો વળતર સહિતના મુદ્દે વિરોધ કરી રહ્યા છે.
મોરબીના જેતપર ગામમાં પણ કેટલાક ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે.
જેમના સમર્થનમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જેતપર પહોંચ્યા હતા.
ભરૂચથી આવેલા આવા કેટલાક ખેડૂતો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન